કોઈન ખાખરા
પિઝા
₹120
પેક: 200GM
પિઝા કોઈન ખાખરા — સુરતમાં રોજ સવારે હાથે વણાઈને શેકાય છે. કોઈ પ્રિઝર્વેટિવ નહીં, કોઈ મેંદો નહીં, વાસી સ્ટોક નહીં. પેક: 200GM. ઓનલાઈન કે વોટ્સએપ પર ઓર્ડર કરો — આખા ભારતમાં ડિલિવરી.
કેમ ભરોસો કરવો
- રોજ તાજું બનેલું
- કોઈ પ્રિઝર્વેટિવ નહીં
- એર-ટાઈટ પેકિંગ
- સુરતમાં સેમ-ડે, ભારતભરમાં કુરિયર