માર્ગદર્શન
ખાખરા મહિનો કડક કેમ રહે — સાચવવાની રીત
પ્રિઝર્વેટિવ વગરના ખાખરા હવા લાગે એટલે નરમ પડી જાય. આ ચાર આદતો ત્રીસ દિવસ સુધી કડક રાખશે.
ખાખરા સાચવવાની રીત, શું સાથે ખાવું, અને હાથે વણવાની વાત — જે અમે રોજ કરીએ છીએ એ બધું.
પ્રિઝર્વેટિવ વગરના ખાખરા હવા લાગે એટલે નરમ પડી જાય. આ ચાર આદતો ત્રીસ દિવસ સુધી કડક રાખશે.
ખાખરો બિસ્કિટ નથી, બેઝ છે. ગુજરાતી ઘરોમાં એની ઉપર ખરેખર શું મુકાય છે.
મશીન કલાકના હજાર બનાવે. પણ એ અસમાન ન બનાવી શકે — અને અસમાનતા જ આખી વાત છે.